ઊંઝામાં શ્રી ઉમિયા માતા મંદિરે ગુરુપૂર્ણિમાએ શ્રદ્ધા ઓ ઉમટયા
MEHSANA | By Akhand Bharat Team | Published:
તહેવાર
ઊંઝામાં શ્રી ઉમિયા માતા મંદિરે ગુરુપૂર્ણિમાએ શ્રદ્ધા ઓ ઉમટયા
ઊંઝાશ્રી ઉમિયા માતાજી ના મંદિરે શ્રદ્ધાળુઓનો ઘોડાપૂર ઉમટયું હતું વહેલી સવારથી ગુરુપૂર્ણિમા નિમિત્તે દર્શનનો લાભ લેવા પધાર્યા હતા જેના કારણે ભક્તિમય માહોલ સવાઈ ગયો હતો કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજીના નિજ મંદિરે બુધવાર તારીખ 29 7 26 ના રોજ આસોદ પૂનમ ગુરુપૂર્ણિમા ના પવિત્ર અવસરે ઉમા ભક્તોની વિશાળ જનમેદની જોવા મળી હતી અને શ્રી ઉમિયા માતાજીની સંસ્થા દ્વારા દર્શનાર્થ પધારેલા તમામ શ્રદ્ધાળુઓ માટે ચા તથા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી અને આ ગુરુપૂર્ણિમા ભીષ્મ ઋતુ બાદ આવતી પ્રથમ પૂર્ણિમા છે આ દિવસે ગુરુ પૂજન ગુરુના આદેશ જીવનમાં ઉતારવાનો મહિમા છે અને શ્રદ્ધાળુ એ આ મા ઉમિયાના આશીર્વાદ લીધા હતા