હેલ્થ
બાયડ ડેપો ખાતે 'સેવા સંકલ્પ અભિયાન 'અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા નિઃશુલ્ક આરોગ્ય ની તપાસ માટે કેમ્પ યોજાયો
બાયડ ડેપો ખાતે 'સેવા સંકલ્પ અભિયાન 'અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા નિઃશુલ્ક આરોગ્ય ની તપાસ માટે કેમ્પ યોજાયો
બાયડ ડેપો ના ડેપો મેનેજર શ્રી એસ બી પરમાર સાહેબ સહયોગ થી બાયડ ડેપો ખાતેદ્રાયવર તેમજ કંડકટર મિત્રો નેમજ મિકેનિકલ વિભાગ ના દરેક સ્ટાફ ગણ મિત્રો ને બી. પી. આખો ની તપાસ કરવામાં આવી ડ્રાયવર કંડક્ટર મિત્રો ખુબ મોટી સંખ્યા મા ભાગ લઇ ને ખુશી વ્યક્ત કરી
ARVALLI