Akhand Bharat Dainik - Gujarat News Logo
BREAKING NEWS
whatsapp
જૂનાગઢમાં આઇ.ટી.આઇ. સંસ્થા અને મહિલા આઇ.ટી.આઇ.ના સંયુક્ત ઉપક્રમે થેલેસેમિયા જાગૃતિ કાર્યક્રમ યોજાયો૦૦૦૦૦૦ ૩૫૧ તાલીમાર્થીઓના વિનામૂલ્યે સ્ક્રીનિંગ ટેસ્ટ કરાયા૦૦૦૦૦૦ જૂનાગઢ, તા.૦૫, સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI), જૂનાગઢ અને જૂનાગઢ મહિલા આઇ.ટી.આઇ.ના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં લાઇફ બ્લડ સેન્ટર, રાજકોટ દ્વારા બંને સંસ્થાના તાલીમાર્થીઓમાં થેલેસેમિયા (Thalassemia) અંગે જાગૃતિ કેળવવા તેમજ સમયસર સ્ક્રીનિંગ થાય તે હેતુથી જાગૃતિ અને થેલેસેમિયા ટેસ્ટ કાર્યક્રમનું આ | Akhand Bharat Dainik