Generalબેંક ઓફ બરોડાએ મૃત કર્મચારીનાં નોમિનીને 1 કરોડનો ચેક આપ્યો વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનના ભઞીરથભાઈ પટેલ ના અકસ્માત વીમા દાવા પેટે,બેંક ઓફ બરોડાએ મૃત કર્મચારીનાં નોમિનીને 1 કરોડનો ચેક આપ્યો વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનના ભઞીરથભાઈ પટેલ ના અકસ્માત વીમા દાવા પેટે,બેંક ઓફ બરોડાની વણાકબોરી TPS શાખાએ એક કાર્યક્રમમાં રૂ.1 કરોડનો ચેક આપ્યો. આ ચેક વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનના સ્વઞૅસ્થ કર્મચારી ભગીરથભાઈ પટેલના નોમિની શૈલેષભાઈ પટેલને વ્યક્તિગત અકસ્માત વીમા દાવા પેટે આપવામાં આવ્યો હતો. ભઞીરથભાઈ પટેલ વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનમાં કામ કરતા હતા. તેમનું અકસ્માતમાં અવસાન થયું હતું. તેઓ બેંક ઓફ બરોડાની TPS વણાકબોરી શાખામાં સેલેરી ખાતું ધરાવતા હતા. આ ખાતાં સાથે મળતા અકસ્માત વીમા લાભ હેઠળ તેમના પરિવારને આ રકમ ચૂકવવામાં આવી છે. આ પ્રસંગે વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનના એડિશનલ ચીફ એન્જિનિયર આર. વી. પટેલ હાજર રહ્યા હતા. બેંક ઓફ બરોડા. ખેડા રિજિયનના રિજનલ મેનેજર આશુતોષ કુમારે શૈલેષભાઈ પટેલને ચેક આપ્યો હતો. આશુતોષ કુમારે સ્વઞૅસ્થ કર્મચારીનાં પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી તેમણે કહ્યું કે થર્મલ પાવર સ્ટેશનના તમામ કર્મચારીઓએ બેંક ઓફ બરોડાના સરકારી કર્મચારી સેલેરી પેકેજ હેઠળ મળતી સુવિધાઓનો વધુમાં વધુ લાભ લેવો જોઈએ બેંક ઓફ બરોડા ખેડા રિજિયનના RBDM હિતેશ કરકરે કર્મચારીઓને એમપોલોયી સેલેરી પેકેજની અલગ અલગ સુવિધાઓ અને લાભો વિશે માહિતી આપી. તેમણે બધા કર્મચારીઓને બેંક ઓફ બરોડામાં સેલેરી એકાઉન્ટ ખોલાવીને પેકેજ હેઠળના લાભો લેવા વિનંતી કરી આ કાર્યક્રમમાં વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનના એડિશનલ જનરલ મેનેજર HR ડેનિસ થોમસ અને કંટ્રોલર ઓફ એકાઉન્ટસ એ. બી. મિશ્રા હાજર રહ્યા, મોટી સંખ્યામાં કર્મચારીઓ અને યુનિયનના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત હતા. કર્મચારીઓએ સેલેરી પેકેજ વિષે પૂછેલા પ્રશ્નોના જવાબ પણ અપાયા. કાર્યક્રમના અંતે બેંક ઓફ બરોડા ટીપીએસ વણાકબોરી શાખાના બ્રાન્ચ મેનેજર શશી રંજનએ આભાર માન્યો તેમણે હાજર રહેલા બધા મહાનુભાવો અને કર્મચારીઓનો સમય. સહયોગ અને ઉપસ્થિતિ બદલ આભાર વ્યક્ત કર્યો. *રિપોર્ટર: હસમુખભાઈ નાયક ગળતેશ્વર ખેડા,*2026-09-22
રાજનીતિ*આહવા: ચિલ્ડ્રન હોમના બાળકોને કિટ્સનું વિતરણ કરાયું, નવા મકાન માટે રૂ. ૧૦.૪૧ કરોડની મંજૂરી*રિપોર્ટર ભાવેશ ચૌધરી આહવા ડાંગ અખંડ ભારત 2026-09-22DANG
ટેકસાયબર ક્રાઈમ ટીમ દ્વારા ન્યૂ એજ્યુકેશન હાઈસ્કૂલ ખાતે વિશેષ અવેરનેસ કાર્યક્રમ યોજાયેલ2026-09-22AHMEDABAD
આધ્યાત્મિકપિલુદ્રા રામદેવજી મહારાજ શોભયાત્રા પિલુદ્રા રામદેવજી મહારાજ શોભયાત્રા વિષ્ણુજી મકવાણા સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકા ના પિલુદ્રારામદેવજી યુવક મંડળ તથા ગામ જનો દ્રારા રામદેવજી મહારાજ ની ડીજે સાથે શોભયાત્રા કાઢવામાં આવી. અંખડ ભારત 2026-09-22SABARKANTHA
હેલ્થબાયડ ડેપો ખાતે 'સેવા સંકલ્પ અભિયાન 'અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા નિઃશુલ્ક આરોગ્ય ની તપાસ માટે કેમ્પ યોજાયો 2026-09-22ARVALLI
હેલ્થ*સ્વસ્થ ભવિષ્ય માટે આયુર્વેદ: ૧૧મો રાષ્ટ્રીય આયુર્વેદિક દિવસ 23 સપ્ટેમ્બર*ભારતની સંસ્કૃતિ વિશ્વની સૌથી પ્રાચીન અને સમૃદ્ધ સંસ્કૃતિઓમાંની એક છે. આ સંસ્કૃતિમાં આયુર્વેદ એક મહત્ત્વનું અને અમૂલ્ય અંગ છે. આયુર્વેદ ભારતીય જીવનશૈલી, ફિલસૂફી અને પ્રકૃતિ સાથેના ઊંડા સંબંધનું પ્રતીક છે. તે આપણી સંસ્કૃતિની ઊંડાઈ, જ્ઞાન અને સ્વાસ્થ્ય પ્રત્યેની સમજને સુંદર રીતે વ્યક્ત કરે છે.૨૩ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ દેશભરમાં ૧૧મો રાષ્ટ્રીય આયુર્વેદિક દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ વર્ષનું થીમ છે “સ્વસ્થ ભવિષ્ય માટે આયુર્વેદ”. આ 2026-09-22ARVALLI
હેલ્થ*સ્વસ્થ ભવિષ્ય માટે આયુર્વેદ: ૧૧મો રાષ્ટ્રીય આયુર્વેદિક દિવસ 23 સપ્ટેમ્બર*ભારતની સંસ્કૃતિ વિશ્વની સૌથી પ્રાચીન અને સમૃદ્ધ સંસ્કૃતિઓમાંની એક છે. આ સંસ્કૃતિમાં આયુર્વેદ એક મહત્ત્વનું અને અમૂલ્ય અંગ છે. આયુર્વેદ ભારતીય જીવનશૈલી, ફિલસૂફી અને પ્રકૃતિ સાથેના ઊંડા સંબંધનું પ્રતીક છે. તે આપણી સંસ્કૃતિની ઊંડાઈ, જ્ઞાન અને સ્વાસ્થ્ય પ્રત્યેની સમજને સુંદર રીતે વ્યક્ત કરે છે.૨૩ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ દેશભરમાં ૧૧મો રાષ્ટ્રીય આયુર્વેદિક દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ વર્ષનું થીમ છે “સ્વસ્થ ભવિષ્ય માટે આયુર્વેદ”. આ 2026-09-22ARVALLI
અપરાધખેડુતોની જંગમ મિલકત એવા ઢોરો (ભેસો) ની ચોરી કરી કતલખાને તથા અન્ય જગ્યાએ વેચી મારી ખેડુતોને આર્થીક નુકશાન કરી મિલ્કત સબંધી ગુન્હાઓ વારંવાર કરતા ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, મહેસાણા2026-09-22MEHSANA
ધર્મસેવા મેરા યોગદાન અંતર્ગત અંબાજી પદયાત્રામાં સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ2026-09-22SABARKANTHA
સ્થાનિકગ્રેડ પે સહિતની પડતર માગણીઓને લઈ સાબરકાંઠાના જમીન દફતર કર્મચારીઓ હડતાળ પર2026-09-22SABARKANTHA
સ્થાનિકસરસ્વતી તાલુકાના વાણા ગામે રામદેવપીર નો મેળો ભરાયો અને સર્વ લોકોએ આનંદ માણ્યો રામાપીર ને પ્રસાદી અને પૂજા કરવામાં આવી અને વસ્તી આનંદ માણી2026-09-22PATAN
ટેકસેવાના રંગ, રાષ્ટ્રના સંગ’થી રંગાયું અરવલ્લીશામળાજી મંદિર પરિસર અને મોડાસાના ઓધારી તળાવ ખાતે કુદરતી સામગ્રીથી આકર્ષક રંગોળીનું સર્જન2026-09-18ARVALLI
ટેકધનસુરા તાલુકામાં CBDC સર્વર ડાઉન, અનાજ વિતરણ અટક્યું;તહેવારો નજીક આવતા ગ્રાહકો અને દુકાનદારો પરેશાન, રજૂઆત કરાઈ2026-08-23ARVALLI
ટેકઆત્મનિર્ભર ભારતની દિશામાં વડોદરાનું યોગદાન: સ્વદેશી ઓટોનોમસ ટેક્નોલોજીમાં યુવા એન્જિનિયરની નોંધપાત્ર સિદ્ધિ2026-08-18VADODARA
ટેકગોરવા મહિલા ITIમાં 300થી વધુ મહિલાઓને વિવિધ કૌશલ્યની તાલીમ આપી રોજગાર અને સ્વરોજગાર માટે સજ્જ કરાઈ2026-08-10VADODARA
હેલ્થવ્યારામાં ૩૧૭ બેડની અદ્યતન યુ.એન.એમ. ટ્રાન્ઝિશનલ હોસ્પિટલનું લોકાર્પણ, ૮૦૦ બેડની નવી હોસ્પિટલનું ખાતમુહૂર્ત2026-09-22TAPI
હેલ્થનિયામકશ્રી, આયુષની કચેરી ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી, જિલ્લા પંચાયત પંચમહાલ નાં માર્ગદર્શન હેઠળ, આજરોજ તા. ૨૧/૦૯/૨૦૨૬ ના રોજ *૧૧માં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ૨૦૨૬ની ઉજવણી* અંતર્ગત *આયુષ્માન આરોગ્ય મંદિર(આયુષ), ખરોડ* અને *આયુષ્માન આરોગ્ય મંદિર(આયુષ), સાજોરા* દ્વારા *સ્વસ્થ ભવિષ્ય માટે આયુર્વેદ* થીમ અંતર્ગત આંબાખાખર (કાંટુ), તા. ઘોઘંબા ખાતે આયુર્વેદ નિદાન સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું.➡️હાજર દર્દીઓને આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે મળતી સુવિધા 2026-09-22PANCHMAHAL
હેલ્થમહીસાગર જિલ્લાની DITVAS 108 ઇમર્જન્સી સર્વિસની ટીમે Ambulance (Twins) સફળ પ્રસુતિ કરાવી માતા અને જોડીયા બે બાળકનો જીવ બચાવ્યો*2026-09-22MAHISAGAR
હેલ્થભાવનગર મંડલદિનાંક 21.09.2026RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત2026-09-21BHAVNAGAR
હેલ્થ*શ્રી જલારામ આયોગ સેવા ટ્રસ્ટ* *મેઘરજ દ્વારા પરસોડા ગ્રામ પંચાયત* *માં મફત નેત્ર નિદાન કેમ્પ નું* *આયોજન કરવામાં આવ્યું* જલારામ આયોગ સેવા ટ્રસ્ટ મેઘરજ દ્વારા આયોજીત મફત નેત્ર નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લગભગ સો થી વધારે દર્દી ઓ ની તપાસ કરવામાં આવી હતી જલારામ આયોગ સેવા ટ્રસ્ટ ના નિષ્ણાત ડોક્ટર શ્રી દ્વારા યોગ્ય તપાસ કરી અને સલાહ શુચન કરવામાં આવ્યું હતું અને તમમ યોગ્યતાના આધારે અમુક દર્દીઓ ને નિશુલ્ક સેવા સાથે ચશ્મા નું પણ વિતરણ કરવામાં આવ્યું હતું 2026-09-21BANASKANTHA
હેલ્થખોરાસા ગીર ખાતે સ્વ. અનિલભાઈ લાડાણી (અન્ના)ની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે મેડિકલ કેમ્પ અને રક્તદાન કેમ્પ યોજાયો.2026-09-20JUNAGADH
તહેવારમહાકાળી માતાજી ના હવન. માણસા તાલુકાના અનોડિયા વડિયા વાસ ના માતાજીના પહેલની પરંપરા ની જેમ આ વરસે પણ માતાજીના હવન ધૂમ ધામ થી કરવામાં આવ્યા હતા અને વડીયા વાસ ના તમામ ગ્રામ જાણો ની હાજરી આપવા માં આવી હતી અને દર વરસ ની જેમ આ વરસે પણ ગ્રામ જનો ભેગા મળીને મહાકાળી માતાજી ને ખુશ કરવા માટે પ્રાર્થનાં કરવામાં આવી હતી2026-09-22GANDHINAGAR
તહેવારઆર.એમ.પી.એસ. ફ્લાઈંગ કિડ્સ પ્રી-સ્કૂલ શાળામાં ગણેશ ઉત્સવ તથા ગણેશ વિસર્જનની ભાવભીની ઉજવણી2026-09-22BHARUCH
તહેવારઅંકલેશ્વર તાલુકાના ગોપાલનગર સ્થિત રામવાટિકા સોસાયટીમાં ગણપતિ મહોત્સવની ભવ્ય ઉજવણી2026-09-21BHARUCH