Akhand Bharat Dainik - Gujarat News Logo
BREAKING NEWS
whatsapp
# *ડાંગમાં 90 જેટલા પાણી પુરવઠા કર્મચારીઓના પગારનો વિવાદ ગરમાયો! આહવાના મજૂરોને એક મહિનાનો પગાર ચૂકવાયો, સુબીરના 40 મજૂરોનું શું?*### *ચાર મહિનાથી પગાર બાકી હોવાના આક્ષેપ વચ્ચે કર્મચારીઓના ધરણાં; એજન્સીનો દાવો – આહવાના મજૂરોનો વધુ એક મહિનાનો પગાર આવતીકાલે ચૂકવીશું, પરંતુ સુબીરના 40 જેટલા કર્મચારીઓનો જવાબ આપવા એજન્સીનો સંપર્ક પણ થઈ શક્યો નથી!***આહવા, ડાંગ:**રિપોર્ટર ભાવેશ ચૌધરી આહવા ડાંગ અખંડ ભારત | Akhand Bharat Dainik