કુંવરસિંહ ચૌહાણ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ થી અનોડીયા રોડ પર સાદોલીયા પાસે અકસ્માત સર્જાયો સી એન જી રીક્ષા જય રહી હતી ત્યારે વચ્ચે અચાનક શ્વાન આવી જતાં રીક્ષા ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા રીક્ષા પલ્ટી ખાઇ ગઇ હતી કમનસીબે રીક્ષામાં સવાર લોકોનો આબાદ બચાવ થયો હતો અને મોટી જાનહાનિ ટળી હતી અખંડ ભારત