Akhand Bharat Dainik - Gujarat News Logo
BREAKING NEWS
whatsapp
ગિરનારની પવિત્ર ભૂમિ જૂનાગઢ ખાતે ધાર્મિક ઉત્સાહ અને સેવાભાવનો ઉત્કૃષ્ટ સંગમ જોવા મળ્યો છે.ગુરુપૂર્ણિમાના પવિત્ર પર્વે ભવનાથ ખાતે અન્નક્ષેત્રનો પ્રારંભ કરાયો હતો. ભવનાથ પોલીસ ચોકી પાસે ગુરુપૂર્ણિમા નિમિત્તે ધ્યાન સેવા કેન્દ્ર ને સહયોગ કરી ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરાઈ હતી.આયોજકો અને ગુરુજનોને ખેસ અર્પણ કરી સન્માનિત કરેલ આ અન્નક્ષેત્રનો મુખ્ય ઉદ્દેશ્ય ગિરનાર ધામ ખાતે દર્શનાર્થે આવતા તમામ યાત્રાળુઓ અને સંતોને પ્રસાદ તથા ભોજન સેવા પૂરી પાડવાનો રહ્યો હતો. સવારથી જ શરૂ થયેલા આ અન્નક્ષેત્રમાં મો | Akhand Bharat Dainik