બોટાદ ના જાણીતા ગૌરક્ષક સામતભાઈ જેબલીયા ને માહિતી મળેલ કે નાગલપર દરવાજા પાસે જીઈબી ના ટીસી ને અડી જવાથી ગાય વાછરડુ મુત્યુ પામ્યા છે.
BOTAD | By Akhand Bharat Team | Published:
અકસ્માત
બોટાદ ના જાણીતા ગૌરક્ષક સામતભાઈ જેબલીયા ને માહિતી મળેલ કે નાગલપર દરવાજા પાસે જીઈબી ના ટીસી ને અડી જવાથી ગાય વાછરડુ મુત્યુ પામ્યા છે.
પારેખ હિતેષભાઈ,માહિતી મળતાં સામતભાઈ જેબલીયા તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈને જોયું તો એક માતા અને એક વાછરડું શોટ લાગવાથી મુત્યુ પામલ તેથી ગૌરક્ષક સામતભાઈ જેબલીયા એ સાધુ સંતો જીવદયા પ્રેમીઓ ને જાણ કરી સ્થળ ઉપર બોલાવી ચૅચા વિચારણા કરી યોગ્ય કાયૅવાહી કરવા નક્કી કરેલઅને તાત્કાલિક ધોરણે બોટાદમાં જાયાપણ આવા વીજળીના થાંભલા ખુલ્લાહોય ત્યાં તાર ફેન્સીંગ કરવાની કામગીરી ક રવા લોકો દ્વારા માંગ કરવામાં આવી હતી આવતા દીવસોમાં કલેકટર ને આવેદનપત્ર આપવા નુ નક્કી કરેલ અને ગાય માતા અને વાછરડા ને કુતરા ના ચુથે તે માટે તાત્કાલિક નગરપાલિકા ને જાણ કરતાં તાત્કાલિક ગાય વાછરડાના સબને ઉપાડવાનુ વાહન મોકલતા ગૌરક્ષક સામતભાઈ જેબલીયા દ્વારા વાહનમાં ગાય વાછરડા ના સબને વાહન મા ચડાવી યોગ્ય નિકાલ માટે રવાના કરેલ તેમ બોટાદ ના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા સંતો મહંતો તેમજ સ્થાનિક લોકો દ્વારા જલ્દીથી જલ્દી જીબી ના થાંભલા ફરતે તાર ફેન્સીંગ ની માંગણી