અંજાર - મુન્દ્રા હાઈવે પર ગુંદાલા નજીક ટેન્કર ના ટક્કરથી બાઈક ચાલકનું મોત
KACHCHH (KUTCH) | By Akhand Bharat Team | Published:
અકસ્માત
અંજાર - મુન્દ્રા હાઈવે પર ગુંદાલા નજીક ટેન્કર ના ટક્કરથી બાઈક ચાલકનું મોત
ગુંસાઈ ચેતનપુરી મુન્દ્રા - અંજાર સાઈડ થી આવી રહેલા ટેન્કરે એ વડાલા ટી સ્ટોલ નજીક આવેલ પેટ્રોલ પંપ પર ગુંદાલા નો યુવાન પેટ્રોલ ભરાવી નીકળી રહ્યો હતો પાછળથી ટેન્કર વાળાએ ટક્કર મારતા સ્થાનિકોએ પરત જ હોસ્પિટલમાં ખસેડ્યો તબીબો એ મૃત્યુ જાહેર ઘોષિત કર્યો પોલીસે અકસ્માત નો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે