સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશ કસવાળા ધાર્મિક જગ્યાની મુલાકાત લઈ આશીર્વાદ પ્રાપ્ત કર્યા | Akhand Bharat Dainik
સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશ કસવાળા ધાર્મિક જગ્યાની મુલાકાત લઈ આશીર્વાદ પ્રાપ્ત કર્યા
AMRELI | By Akhand Bharat Team | Published:
આધ્યાત્મિક
સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશ કસવાળા ધાર્મિક જગ્યાની મુલાકાત લઈ આશીર્વાદ પ્રાપ્ત કર્યા
સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળાએ ગુરુપૂર્ણિમાના દિવસે તાલુકાની ધાર્મિક જગ્યાઓની મુલાકાત લઇ અને ગુરુપૂર્ણિમા ના આશીર્વાદ મેળવ્યા જેમાં સાવરકુંડલામાં આવેલ આશ્રમ નિર્દોષાનંદ સરસ્વતી મહારાજ આશ્રમ, લટુરિયા બાપુનો આશ્રમ ,બાઢડા આશ્રમ, માનવ મંદિર આશ્રમ એમ અન્ય અનેક સ્થળો ની મુલાકાત લઇ અને ગુરુપૂર્ણિમા નિમિત્તે આશીર્વાદ પ્રાપ્ત કર્યા તાલુકા રિપોર્ટર પ્રશાંતકુમાર વનરા