કુંવરસિંહ ચૌહાણ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના કાટવાડ પાસે નેશનલ હાઇવે ઓવરબ્રિજ પાસે હિંમતનગર તરફથી અમદાવાદ બાજું જય રહેલ કન્ટેનર ટ્રક માં નવી નક્કોર કાર ભરેલું હતું અચાનક કોઈ અગમ્ય કારણોસર ટ્રક પલ્ટી મારી જતા અંદર ભરેલ નવી નક્કોર કાર અને ટ્રક માલિક ને મોટું નુક્સાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું હતું કમનસીબે બાજુમાં કોઈ વાહન જય રહેલ ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી અખંડ ભારત