ધનસુરા તાલુકાના સીકા ગામે ઈલેક્ટ્રીક ગીઝર નો કરંટ લાગવાથી મોત... અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં સીકા ગામે.. 28 જુલાઈ 2026.ના રોજ દુર્ઘટના બની હતી.25. વર્ષીય પરીત પ્રવીણભાઈ પ્રજાપતિ .. બાથરૂમમાં ઇલેક્ટ્રીક ગિજર થી કરંટ લાગવાથ. અવસાન થયું છે
ARVALLI | By Akhand Bharat Team | Published:
અકસ્માત