મોડાસા રાજેન્દ્રનગર હાઇવે ઉપર કાબોલા ગામના યુવકનું મોત | Akhand Bharat Dainik
મોડાસા રાજેન્દ્રનગર હાઇવે ઉપર કાબોલા ગામના યુવકનું મોત
ARVALLI | By Akhand Bharat Team | Published:
અકસ્માત
મોડાસા રાજેન્દ્રનગર હાઇવે ઉપર કાબોલા ગામના યુવકનું મોત
રાજેન્દ્રનગર મોડાસા હાઇવે ઉપર કાબોલા ગામના યુવક સુરેશભાઈ ભુપતસિંહ ચૌહાણ નું ગમ ખવાર અકસ્માત મૃત્યુ થયું.. તંત્રની બેદરકારી ચાર વર્ષથી રોડનું કામ અધુરુ હોવાથી એક જ સાઈટ વાહનો આવર્ત-જવર ચાલુ છે... વારંવાર રજૂઆતો કરવા છતાં પણ આ રોડનું કોઈ નિકાલ આવ્યું નથી હજી સુધી વારંવાર એક્સિડન્ટ થાય છે... આ ચાર વર્ષની અંદર 10 થી 15 લોકોના એક્સિડન્ટમાં મૃત્યુ પામેલા છે...