મહાદેવપુરા નજીકબ્રાન્ચ કેનાલમાંબે ગાડીઓ ખાબકી જાનહાની ટળી પાંચ લોકો ઈજાગ્રત
VAV-THARAD | By Akhand Bharat Team | Published:
અકસ્માત
મહાદેવપુરા નજીકબ્રાન્ચ કેનાલમાંબે ગાડીઓ ખાબકી જાનહાની ટળી પાંચ લોકો ઈજાગ્રત
વાવ થરા જિલ્લા થરાદ તાલુકાના લોરવાડા નજીક ઢીમા ધરણીધર ભગવાન દર્શન કરી પાછો ફરી રહેલો પરિવારને નડ્યો અકસ્માત લોરવાડા નજીક ઢીમા બ્રાન્ચ કેનાલ alto ગાડી અને કીયા ગાડી વચ્ચે અકસ્માત સજાયો હતો બંને ગાડી ઈસ્ટીંગ કાબુ ગુમાવતા બંને ગાડી કેનાલમાં ખાબકી હતી alto કાર માં બેઠેલા પાંચ વ્યક્તિ ઈજાગ્રત થયા હતા તેમને થરાદ નહીં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે બીજી કોઈ જાનહાની થઈ નથી