Akhand Bharat Dainik - Gujarat News Logo
BREAKING NEWS
whatsapp
તા:૩૦/૦૭/૨૦૨૬​પ્રેસનોટમહાનગર પાલિકા,જૂનાગઢ દ્વારા ​અર્બન પ્રાયમરી હેલ્થ સેન્ટર દોલતપરા દ્વારા GIDC - 2 વિસ્તારમાં ચાંદીપુરા અને વાહકજન્ય રોગો સામે સઘન આરોગ્ય ઝુંબેશ...શ્રમિકો માટે મેડિકલ કેમ્પ તથા વિનામૂલ્યે દવાઓનું વિતરણ...​અર્બન પ્રાયમરી હેલ્થ સેન્ટર (UPHC) દોલતપરા દ્વારા આજે વોર્ડ નંબર 01 માં આવેલ GIDC - 2 વિસ્તારમાં નાગરિકો તેમજ શ્રમિકોના સ્વાસ્થ્ય રક્ષણ અર્થે ખાસ કરીને ચાંદીપુરા રોગ અને વાહકજન્ય રોગોના નિયંત્રણ માટે સઘન આરોગ્ય ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝું | Akhand Bharat Dainik