સરધાર ની વિધાર્થીની જિલ્લા ચેસ સ્પર્ધા માં પ્રથમ નંબર
RAJKOT | By Akhand Bharat Team | Published:
રમતજગત
સરધાર ની વિધાર્થીની જિલ્લા ચેસ સ્પર્ધા માં પ્રથમ નંબર
શ્રી વિવેકાનંદ વિદ્યા સંકુલ સરધાર ની સ્કુલ ની વિદ્યાર્થી ધોરણ ૧૧ અભ્યાસ કરતી પ્રાચી વસંતગીરી ગૌસ્વામી સ્કુલ ગેમ્સ ૨૦૨૬ જીલ્લા કક્ષાએ અંડર ૧૭ ચેસ ની રમત માં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો શ્રી વિવેકાનંદ વિદ્યા સંકુલ નું નામ રોશન કરેલ છે