શ્રી રામજાનકી આશ્રમ શાળા દેવજી ની સરસ્વણી માં ગૌરીવ્રત નિમિતે સ્પર્ધા યોજાયેલ
DAHOD | By Akhand Bharat Team | Published:
તહેવાર
શ્રી રામજાનકી આશ્રમ શાળા દેવજી ની સરસ્વણી માં ગૌરીવ્રત નિમિતે સ્પર્ધા યોજાયેલ
આજરોજ તા. 28/7/2026ને મઁગળવારે શ્રી રામજાનકી ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા દેવજી ની સરસ્વણી માં ગૌરીવ્રત નિમિતે ઘો. 9થી 12ની બાલિકાઓ એ મેંદી સ્પર્ધા તથા વિદ્યાર્થી ભાઈ ઓ એ ચિત્ર સ્પર્ધા માં ભાગ લીધો જેમાં પ્રથમ, દ્રિતીય તૃતીય નં. પ્રાપ્ત કરેલ વિદ્યાર્થી ઓ ને શાળા ના આચાર્ય દ્વારા ઇનામ આપી અભિનંદન આપવા માં આવ્યા.