પિપલાઇદેવી ગામે જિલ્લા કલેકટર સાથે સામાજિક બેઠક યોજાઇ
DANG | By Akhand Bharat Team | Published:
ટેક
પિપલાઇદેવી ગામે જિલ્લા કલેકટર સાથે સામાજિક બેઠક યોજાઇ
ચૌધરી યુવરાજ- ડાંગ જિલ્લાના સુબિર તાલુકાના પિપલાઇદેવી ગામે સામાજિક બેઠક યોજાઇ હતી. જ્યાં ડાંગ જિલ્લાના કલેક્ટર શ્રી.એન.ડી.પરમાર નો સ્વાગત કરાયું હતું.પિપલાઇદેવી ગ્રુપ ગ્રામ પંચાયત ના તમામ શિક્ષકો , ડોક્ટર,આસાવરકર, બાલવાટિકા બેનો અને ગામના લોકો ભેગા થયા હતા. ગામ ના લોકો ની સમસ્યા પુસ્તા લોકો એ અનેક સમસ્યાઓ કબૂલાત કરી જેમ પાણી,લાઇટ, દવાખાના જેવિ પુરતા પ્રમાણમાં જોવા ન મળે તેવી ફરિયાદ નોંધાવી હતી. શાળામાં શિક્ષણ બાળકોને અભ્યાસ માં ખુબ નબળાઈ હોવાની ફરિયાદો ઉઠી હતિ. ગામનિ સમસ્યા દુર થાય તેમ ગ્રામજનો કહ્યું હતુ. અખંડ ભારત