પોરબંદર દરિયાકાંઠે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા મુશ્કેલ દરિયાઈ રેસકયું કરી નાવિક નો જીવ બચાવ્યો વેપારી જહાજ એમટી મુરલીકીશનના ના નાવિક ને છાતીમાં દુખાવો તેમજ તાવની તકલીફ થતા હેલીકોપ્ટર મારફત રેકસયુ કરાયુ હતું પ્રથમ પ્રાથમિક સારવાર ત્યાર બાદ અન્ય હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો હાલ તેમની તબિયત સ્થિર જાણવા મળી હતી....રિપોર્ટર અલ્કેશ વાસણ માધવપુર મો.8128238730