શ્રી કંશાળા સીતાગઢ સોરીમડા જે સંયુક્ત ગામ માટે આઘાખાન સસ્તા દ્વારા 1984 માં આગાખાન સંસ્થા દ્વારા આ તળાવ બનાવવામાં આવેલ હતું જેને આજુબાજુ ગામના લોકો ઉપયોગ કરી શકે તેમ જ પાણીનો ઉપયોગ કરી શકે તેમ પશુપાલન આજુબાજુ ની ખેતી ખેતી કરી શકે તે માટે બનાવેલ હતું હાલ તે તળાવ બનાવ્યું તેના 40 વર્ષ થઈ ગયેલ છે અને તેના તળાવમાં લીજધારકોએ (ચકડી) તેઓએ આ તળાવનું ખોદકામ કરી અને નુકસાન કરેલ છે અને સરકારશ્રીને અપીલ છે કે તાત્કાલિક ધોરણે આના પગલાં લેવાય નહિતર આ તળાવની પાર તૂટવા લાયક છે આજે ગામ લોકો એ સ્થળ માથે જઈ અને રૂબરૂ તપાસ કરી અને સ્થાનિક સરપંચ તેમજ ડેલિકેટ ને જાણ કરવામાં આવેલ છે જો આ તળાવ તૂટે તો ગામ લોકોને બહુ અતિ ભારે નુકસાન થાય તેવું છે તો તાત્કાલિક ધોરણે આ તળાવ રીપેરીંગ કરવામાં આવે