છાછર ગામે જાહેરમાં રસ્તા કચરાના ઢગલા જોવા મળે છે | Akhand Bharat Dainik
છાછર ગામે જાહેરમાં રસ્તા કચરાના ઢગલા જોવા મળે છે
GIR SOMNATH | By Akhand Bharat Team | Published:
સ્થાનિક
છાછર ગામે જાહેરમાં રસ્તા કચરાના ઢગલા જોવા મળે છે
ગીર સોમનાથ જિલ્લા નુ કોડીનાર તાલુકાનું ગામ છાછર ગામે જાહેર રસ્તા મા કચરાના ઢગલા જોવા મળે છે સાથે બીજા રસ્તા ઓ ઉપર પણ રોગ સારો થાય એવા પાણી રસ્તા મા ભરાયેલા જોવા મળે છે જે ના થી આજુબાજુ રહેતા લોકો ને આવનારા દિવસોમાં બીમારી લાગુ પડે તો કહેવાય નહીં એવું પાણી હાલ આ રસ્તા ઉપર દેખાય આવે છે એટલે લોકો ની માંગ છે કે આને વહેલા ચર સાફ સફાઈ કરવા મા એવી સ્થાનિક લોકો માગ છે અંખડ ભારત દૈનિક એરિયા રિપોર્ટર રાજેશ વળુ