ભરૂચ જિલ્લા પ્રજાપતિ સમાજ એજ્યુકેશન & ચેરિટેબલ ટ્રસ્ટ મહિલા વિભાગ દ્વારા મેહંદી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું.
BHARUCH | By Akhand Bharat Team | Published:
મનોરંજન
ભરૂચ જિલ્લા પ્રજાપતિ સમાજ એજ્યુકેશન & ચેરિટેબલ ટ્રસ્ટ મહિલા વિભાગ દ્વારા મેહંદી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લા પ્રજાપતિ સમાજ એજ્યુકેશન & ચેરિટેબલ ટ્રસ્ટ મહિલા વિભાગ દ્વારા મેહંદી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં પ્રજાપતિ સમાજ ના 70 બહેનો એ ભાગ લીધો. જેમાં શ્રેષ્ઠ મેહંદી મૂકનાર બહેનો ને આકર્ષક પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવ્યા. તથા ભાગ લેનાર બહેનો ને પ્રોત્સાહક પુરસ્કાર આપવામાં આવ્યા.
આ સ્પર્ધા યોજવા પાછળ ના મુખ્ય ઉદ્દેશ બહેનો માં રહેલી કળા ને આગળ લાવવાનો તેમજ બહેનો ના સંગઠન થી સમાજ ની વિવિધ પ્રવૃત્તિઓ માં મહિલાઓની ભાગીદારી થી સમાજ માં ઉત્કૃષ્ટ કામગીરી થી વધુ માં વધુ વેગ આપવા નો છે.
આ સ્પર્ધા માં સમાજ ના બહેનો દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.