કુપોષણ અંગેની તપાસણી કરવામા આવી .નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ઢોલુંબર ખાતે આવેલ આંગણવાડી ના ભૂલકાંની ગુજરાત કુપોષણ દુર કરવા માટે ની યોજના જે પ્રધાનમંત્રી પોષણ યોજના અભિયાન અંતર્ગત માંડવખડક સેજા ના ઢોલુંબર આંગણવાડી ના ભૂલકાંની આરોગ્ય તપાસ પી એચ સી માંડવખડક મુકામે કરવામાં આવી. મેડિકલ ઓફિસર દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.