Akhand Bharat Dainik - Gujarat News Logo
BREAKING NEWS
whatsapp
આદિવાસી આગેવાનો દ્વારા પૂરગ્રસ્ત ઊંડાચના બાળકોને ગુરુપૂર્ણિમા નિમિતે દફ્તર અને નોટબુકનું વિતરણ.દક્ષિણ ગુજરાતમાં ઠેર ઠેર પૂરપીડિતોની પરિસ્થિતિ અતિશય દુ:ખદાયક અને સમાજે હજુ વધારે મદદ પહોંચાડવાની જરૂર:-ડો.પ્રદીપભાઈ ગરાસિયા.દક્ષિણ ગુજરાતમાં આવેલા વિનાશક પુરમાં અનેક પરિવારોની જિંદગી ધૂળધાણી થઇ ગઈ અને ઘણા પરિવારોના શરીર પર પહેરેલા કપડાં સિવાય કંઈપણ બચ્યું નથી.ત્યારે બીલીમોરા અને ઊંડાચ વિસ્તારમાં આદિવાસી આગેવાનોએ ટીમવર્ક કરી ગુરુપૂર્ણિમા નિમિતે ગરીબ પરિવારોના 110 બાળકો માટે | Akhand Bharat Dainik