ગાંધીનગર તાલુકા વ્યાયામ મંડળ તરફથી યોજાયેલ ગાંધીનગર ગ્રામ્ય શાળાકીય રમતોત્સવમાં વિદ્યારાજ વિદ્યાપીઠ શાળાએ સમગ્ર રમતોમાં અગ્રેસર રહી શાળાનું ગૌરવ વધારેલ છે.
1. UNDER 19 ખો-ખો (ભાઈઓ) માં પ્રથમ નંબર,
2. UNDER 17 ખો-ખો (ભાઈઓ)માં તૃતીય નંબર,
3. UNDER 17 વોલીબોલ (ભાઈઓ) માં તૃતીય નંબર,
4. UNDER 17 બહેનો- વોલીબોલ સ્પર્ધામા દ્વિતીય સ્થાન,
5. UNDER -17 ખોખો સ્પર્ધા (બહેનો)માં દ્રિતીય સ્થાન
6. UNDER-19 વોલીબોલ સ્પર્ધા (બહેનો)માં દ્વિતીય ક્રમાંક,
7. UNDER-17-100 મીટર દોડ સોલંકી જશવંત દાજીજી પ્રથમ નંબર,
8. UNDER-17-800 મીટર દોડ સોલંકી જશવંત દાજીજી પ્રથમ નંબર,
9. UNDER-17-૨૦૦ મીટર દોડ સેનમા સુમિત કિરણભાઈ પ્રથમ નંબર,
10. UNDER-17-1500 મીટર દોડ પટેલ વિપુલ ગણપતભાઈ પ્રથમ નંબર,
11. UNDER-17 હથોડા ફેક વાઘેલા જયરાજસિંહ સુરેન્દ્રસિંહ પ્રથમ નંબર,
12. UNDER-17 બરસી ફેક વાઘેલા જયરાજસિંહ સુરેન્દ્રસિંહ પ્રથમ નંબર,
13. UNDER-17-100 મીટર વિઘ્ન દોડ ઠાકોર નયન અમાજી પ્રથમ નંબર,
14. UNDER-19 હથોડા ફેક સોલંકી રવિરાજ સુરેશભાઈ પ્રથમ નંબર,
15. UNDER-19-400 મીટર વિઘ્ન દોડ સોલંકી ભાવિન કિરણજી પ્રથમ નંબર,
16. UNDER-19 લંગડી ફાળ કુદ સોલંકી યશરાજ રાજેશજી પ્રથમ નંબર,
17. UNDER-14 ગોળાફેક સોલંકી ધવલ પ્રવિણસિંહ પ્રથમ નંબર,
18. UNDER-14-100 મીટર દોડ નિસરતા યુગકુમાર જગદીશચંદ્ર તૃતીય નંબર,
19. UNDER-14-400 મીટર દોડ નિસરતા યુગકુમાર જગદીશચંદ્ર તૃતીય નંબર,
20. UNDER-19-100 મીટર દોડ સોલંકી ભાવિન કિરણજી તૃતીય નંબર,
21. UNDER-19-1500 મીટર દોડ સોલંકી ઇન્દ્ર કાળાજી દ્વિતીય નંબર,
22. UNDER-17-100 મીટર દોડ રાઠોડ સારિકાબેન ગોવિંદજી પ્રથમ નંબર,
23. UNDER-17-3000 મીટર દોડ ડામોર હિરલબેન મુકેશભાઈ પ્રથમ નંબર,
24. UNDER-19-5000 મીટર દોડ વાઘેલા દિવ્યાબેન જગતસિંહ પ્રથમ નંબર,
25. UNDER-19 લંગડી ફાળ કુદમાં વાઘેલા દિવ્યાબેન જગતસિંહ પ્રથમ નંબર,
26. UNDER-17 ઉંચી કુદમાં સોલંકી પાયલબેન ખોડાજી પ્રથમ નંબર,
27. UNDER-19 ઉંચી કૂદમાં ઝાલા તુલસીબેન કિરણજી પ્રથમ નંબર,
28. UNDER-17 વિઘ્ન દોડ સોલંકી ધર્મિષ્ઠાબેન સરદારજી પ્રથમ નંબર,
29. UNDER-14 ઉંચી કુદમાં સોલંકી સુનિતા પોપટજી પ્રથમ નંબર,
30. UNDER-19 હથોડા ફેકમાં રાવલ તેજસબેન રાધેશ્યામ પ્રથમ નંબર,
31. UNDER-19 ચક્ર ફેકમાં રાવલ તેજસબેન રાધેશ્યામ દ્વિતીય નંબર,
32. UNDER-17 લાંબીકુદ અને અંડર-17 લંગડી ફાળ કૂદમાં પરમાર પ્રિયા વિજયસિંહ દ્વિતીય નંબર,
33. UNDER-17 હથોડા ફેક સોલંકી સુમન લાલાજી તૃતીય નંબર,
34. UNDER-19 800 મીટર દોડ સોલંકી મમતાબેન કિરણજી દ્વિતીય નંબર
35. UNDER-14 વિઘ્નદોડ ચાવડા દિક્ષિતાબેન ધર્મેન્દ્રસિંહ દ્વિતીય નંબર મેળવી શાળાનું ગૌરવ વધારેલ છે.
સંકુલના પ્રમુખશ્રી ડૉ. કુલદીપસિંહ સિસોદિયા સાહેબ તથા શાળાના આચાર્યશ્રી ભરતભાઈ ચૌહાણ સાહેબે સર્વે ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી.ખેલાડીઓને તૈયાર કરનાર વ્યાયામ શિક્ષક શ્રી લલીતભાઈ પટેલ તથા sports trainer સોહનસિંહ ચૌહાણને સંસ્થા વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.