મહીસાગર જિલ્લા માં સતત ત્રણ દિવસ થી વરસાદી માહોલ | Akhand Bharat Dainik
મહીસાગર જિલ્લા માં સતત ત્રણ દિવસ થી વરસાદી માહોલ
MAHISAGAR | By Akhand Bharat Team | Published:
હવામાન
મહીસાગર જિલ્લા માં સતત ત્રણ દિવસ થી વરસાદી માહોલ
મહીસાગર જિલ્લા ના લુણાવાડા તાલુકા ના ભાદરવીની મુવાડી ગામ માં ત્રણ દિવસ થી સતત વરસાદ ના કારણ એ લોકો માં ખુશી નો માહોલ જોવા મળ્યો છે લોકો ગણા દિવસ થી રાહ જોઈ રહ્યા હતા એ દિવસ આવી ગયો છે લોકો ડાંગર ની વાવણી માં લાગી ગયા છે બીજી બાજી લોકો ને અતિશય વરસાદ થી નુકસાન પણ થઈ રહ્યુંછે. સંજય ભોઇ