આજરોજ વિલાયત વાગરા ખાતે લુબ્રીઝોલ ગ્રાસિમ કંપનીના એક કાર્યક્રમમાં તેમજ ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર જીએનએફસી કંપનીના 50 વર્ષ પૂર્ણ થવાના અવસર પર આયોજિત કાર્યક્રમમાં ગુજરાતના મક્કમ અને મજબૂત મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજવામાં આવેલો જેમાં મંત્રી શ્રી ઈશ્વર સી પટેલ સાહેબ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ડિમ્પલબેન વિક્રમસિંહ રાજ સંસદ સભ્ય શ્રી મનસુખભાઈ વસાવા જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી ધારાસભ્ય શ્રી અરુણસિંહ રાણા ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી ધારાસભ્ય શ્રી રીતેશભાઈ વસાવા ધારાસભ્ય શ્રી ડી કે સ્વામી તેમજ મહાનુભવો એ હાજરી આપી ઉપસ્થિત રહ્યા