જળદેશ્વર તળાવ આંગણવાડી ઘર-2 નો રસ્તો ધારાસય.... | Akhand Bharat Dainik
જળદેશ્વર તળાવ આંગણવાડી ઘર-2 નો રસ્તો ધારાસય....
BANASKANTHA | By Akhand Bharat Team | Published:
હવામાન
જળદેશ્વર તળાવ આંગણવાડી ઘર-2 નો રસ્તો ધારાસય....
પત્રકાર -ગોગજીભાઇ ઠાકોર
ગામ વોડા તા ધાનેરા જી બનાસકાંઠા
જળદેશ્વર મહાદેવ તળાવ આંગણવાડી નો રસ્તો ધારાસય
વોડા ગામમાં આંગણવાડી ઘર-2 આવેલ છે જેનાં માટે 1/કિમી સુધી નો રસ્તો છે જે 2024/2025મનરેગામા સબસ્ટેશન થી આંગણવાડી સુધી નું કામ થયેલ છે જેમાં પાણી ના નિકાલ માટે બે જગ્યાએ નાળાની વ્યવસ્થા કરેલ નથી અને આમાં પથર પાથરીને માટી નાંખેલ છે અને 25/26માં આનું કામ બે વાર કરેલ છે છતાં યોગ્ય રીતે કામ થયેલ નથી વોડા ગામથી આંગણવાડી સુધી મનરેગા માં કામ થયેલ છે આમ મનરેગા માં જે કામ થયેલ છે જેમાં અંદાજિતરૂ.ખચૅના રૂપિયા પડી ગયેલ છે જેથી આવી કામગીરી સંભાળતા અધિકારીઓએ જાતે તપાસ કરી લેવા વિનંતી છે યોગ્ય કાયૅન હોવાના લીધે વર્ષો વર્ષ આ રસ્તો ધારાસય થાય છે આંગણવાડી એ આવતા બાળકો એ તફલિક ભોગવી પડે છે જેનાં લીધે નાના બાળકો આંગણવાડી એ જવામાં જીવ જોખમમાં મૂકાય છે અને આમ આ રસ્તો વોડાથી પાંથાવાડા ધાનેરા હાઈવે ને મળે છે જેનાં કારણે ગામના લોકો ને ઈમરજન્સી અવરજવર માટે ઘણી તફલિકો ભોગવી રહ્યા છે આમ ડીલીવરી જેવા સમયે હોસ્પિટલ સુધી પહોંચવા માટે બીજા કોઈ રસ્તાનો વિકલ્પ નથી.વિધાથીઓ . ખેડૂતો તેમજ વાહન ચાલકો ને જવામા મુશ્કેલી પડે છે જેથી આ રસ્તાનું ઝડપી નિરીક્ષણ કરી સરકારી તત્રંએ સમારકામ કરવામાં આવે અને યોગ્ય રીતે કામ થાય તેના માટે ચોક્કસાઇ પૂર્વક નિણર્ય લેવામાં આવે. દર વર્ષે ચોમાસુ આવે ઍટલે તુટી પડે છે ધાનેરા તાલુકાના ધારાસભ્ય અને ગ્રામ પંચાયત.તાલુકા પંચાયત વિભાગ માં આવતા તમામ હોદ્દેદારો એ
ઝડપી કામગીરી હાથ ધરવામાં આવે તેવી વિનંતી કરવામાં આવે છે.સરપંચ.ગામ લોકો તેમજ આંગણવાડી કાર્યકર બહેનો આની માંગ સાથે જણાવેલ છે.અંખડ ભારત