અવર ઑન બાલમંદિરમાં બાળકો માટે પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો.
SABARKANTHA | By Akhand Bharat Team | Published:
મનોરંજન
અવર ઑન બાલમંદિરમાં બાળકો માટે પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો.
અવર ઑન બાલમંદિરમાં બાળકો માટે પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો.અવર ઑન બાલમંદિરમાં બાળકો માટે પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો. જેમાં બાળકોને કુંમ કુમ તિલક લગાવી મોં મીઠું કરીને વેલકમ કરવામાં આવ્યું. બાળકોને ગિફ્ટ આપવામાં આવી. અને વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું.પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત, અવર ઓન હાઈસ્કૂલ પ્રાંતિજ માં વાલી મિટિંગનું આયોજન કર્યું જેમાં વિદ્યાર્થીઓના ઉન્નત શૈક્ષણિક વિકાસ અંગે ચર્ચા કરી, વિધાર્થીઓ ના વિકાસ મા વાલી ની ભૂમિકા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમજ રાષ્ટ્રના વિકાસમા જાગૃત અને જવાબદાર નાગરિક બનાવવા માટે શિસ્ત પાલન ઉપર ભાર આપી ઉત્તમ પરિણામ હાંસલ કરવા શાળાની પ્રતિબદ્ધતા વિશે આચાર્ય શ્રી પી કે પટેલ સાહેબે વાત કરી.. વરસાદી વાતાવરણ વચ્ચે પણ બહોળી સંખ્યામાં વાલી શ્રી ઓ ઉપસ્થિત રહ્યા એ બદલ શાળા પરિવાર વતી સૌનો આભાર.. રિપોર્ટર:• આસિફ લુહાર તલોદ સાબરકાંઠા