'૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના’ *પોરબંદર જિલ્લામાં કુતિયાણા ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ-પ્રદર્શન યોજાયું*------*પ્રાકૃતિક ખેતી અપનાવવી એ સમયની સૌથી મોટી જરૂરિયાત* : *જિલ્લા કલેક્ટર શ્રી એસ. ડી. ધાનાણી*------*પોરબંદર કલેક્ટરશ્રીએ પોતાના નિવાસસ્થાને પ્રાકૃતિક ખેતીનો પ્રયોગ કરી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અપીલ કરી*------પોરબંદર : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રધાન સેવક તરીકેના સફળ નેતૃત્વના ૧૨ વર્ષ | Akhand Bharat Dainik
'૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના’ *પોરબંદર જિલ્લામાં કુતિયાણા ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ-પ્રદર્શન યોજાયું*------*પ્રાકૃતિક ખેતી અપનાવવી એ સમયની સૌથી મોટી જરૂરિયાત* : *જિલ્લા કલેક્ટર શ્રી એસ. ડી. ધાનાણી*------*પોરબંદર કલેક્ટરશ્રીએ પોતાના નિવાસસ્થાને પ્રાકૃતિક ખેતીનો પ્રયોગ કરી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અપીલ કરી*------પોરબંદર : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રધાન સેવક તરીકેના સફળ નેતૃત્વના ૧૨ વર્ષ
JUNAGADH | By Akhand Bharat Team | Published:
વ્યાપાર
'૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના’ *પોરબંદર જિલ્લામાં કુતિયાણા ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ-પ્રદર્શન યોજાયું*------*પ્રાકૃતિક ખેતી અપનાવવી એ સમયની સૌથી મોટી જરૂરિયાત* : *જિલ્લા કલેક્ટર શ્રી એસ. ડી. ધાનાણી*------*પોરબંદર કલેક્ટરશ્રીએ પોતાના નિવાસસ્થાને પ્રાકૃતિક ખેતીનો પ્રયોગ કરી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અપીલ કરી*------પોરબંદર : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રધાન સેવક તરીકેના સફળ નેતૃત્વના ૧૨ વર્ષ
'૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના’ *પોરબંદર જિલ્લામાં કુતિયાણા ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ-પ્રદર્શન યોજાયું*------*પ્રાકૃતિક ખેતી અપનાવવી એ સમયની સૌથી મોટી જરૂરિયાત* : *જિલ્લા કલેક્ટર શ્રી એસ. ડી. ધાનાણી*------*પોરબંદર કલેક્ટરશ્રીએ પોતાના નિવાસસ્થાને પ્રાકૃતિક ખેતીનો પ્રયોગ કરી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અપીલ કરી*------પોરબંદર : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રધાન સેવક તરીકેના સફળ નેતૃત્વના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અનુસંધાને કુતિયાણા ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ વ -પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.પોરબંદર જિલ્લા કિસાન મોરચાના પ્રભારી શ્રી જયભાઈ પઢિયારે પોતાના પ્રાકૃતિક ખેતી તરફના અનુભવો શેર કરીને ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અને રાસાયણિક મુક્ત અન્નનું ઉત્પાદન કરવા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવાની અપીલ કરી હતી.આ તકે પોરબંદર કલેક્ટર શ્રી એસ. ડી. ધાનાણી, સંયુક્ત ખેતી નિયામક (વિસ્તરણ) કચેરી, જૂનાગઢના મદદનીશ ખેતી નિયામક (ગોપકા) શ્રી વિજય રાણાવાયા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (કેવીએકે), ખાપટના વિષય નિષ્ણાત શ્રી રવિ નંદાણીયા, પોરબંદર આત્મા વિભાગના ડાયરેક્ટર શ્રી સીમા શર્મા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ખાપટના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા શ્રી એચ. આર. વદરે,જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ શ્રી ભીમભાઈ ઓડેદરા, કિસાન મોરચાના મહામંત્રી શ્રી નિલેશ ખૂટી, વિસ્તરણ અધિકારી શ્રી એસ. ભંડેરી, મામલતદારશ્રી, ટી.ડી.ઓ.શ્રી, કુતિયાણા સહિતના અધિકારીઓ, ખેડૂતો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.