ઉંઝા પો.સ્ટે. વિસ્તારમાંથી થયેલ કેબલ વાયર ચોરીના ગુનામા ચોરીમા ગયેલ મુદામાલ સાથે આરોપીને પકડી કાયદેસર કાર્યવાહી કરતી ખેરાલુ પોલીસMEHSANA | By Akhand Bharat Team | Published: 2026-07-29અપરાધઉંઝા પો.સ્ટે. વિસ્તારમાંથી થયેલ કેબલ વાયર ચોરીના ગુનામા ચોરીમા ગયેલ મુદામાલ સાથે આરોપીને પકડી કાયદેસર કાર્યવાહી કરતી ખેરાલુ પોલીસનાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વીરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબ મહેસાણા તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જય કંસારા સાહેબ ખેરાલુ વિભાગ ખેરાલુ નાઓએ મિલ્કત સંબધી ગુન્હાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સુચના કરેલ જે અન્વયે અમો પી.આર.કરેણ પોલીસ ઇન્સ્પેક્ટર ખેરાલુ પોલીસ સ્ટેશન નાઓએ સર્વેલન્સ પોલીસ સ્ટાફને પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગ કરી મિલ્કત સંબધી ગુન્હાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સુચના કરેલ. જે આધારે ખેરાલુ સર્વેલન્સ સ્ટાફના પો.સબ.ઇન્સ એ.આર.ચૌધરી તથા સર્વેલન્સ સ્ટાફના માણસો ખેરાલુ પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના અ.પો.કો જીગ્નેશકુમાર ડાહ્યાભાઇ તથા અ.પો.કો નયનકુમાર ગોવિંદભાઇ નાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ખેરાલુ-સતલાસણા રોડ ઉપર રવી વ્રે બીજ આગળ એક ઇસમ પોતાની પાસે પ્લાસ્ટીકના કોથળામા ચોરીના કેબલ વાયરો સળગાવી તેમાથી તાંબુ કાઢી ખેરાલુમા ભંગારમા વેચાણ આપવા સારૂ આવેલ હોય જે હકીકત આધારે સદર જગ્યાએ તપાસ કરી એક ઇસમને પકડી યુક્તી પ્રયુક્તીથી પુછપરછ કરતા ઇસમે ઉંઝાના કામલી ગામથી ગંગાપુરા ગામ તરફ જવાના રોડ ઉપર આવેલ ખેતરના બોર ઉપરથી કેબલ કાપી કેબલ વાયરો સળગાવી તેમાથી તાંબુ કાઢી આજરોજ ખેરાલુના કોઇપણ ભંગારીને વેચવા આવેલ હોય જે અનુસંધાને તપાસ કરતા જણાયેલ કે ઉંઝા પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં-૧૧૨૦૬૦૩૩૨૬૦૪૬૪/૨૦૨૬ બી.એન.એસ. કલમ-૩૦૩(૨) મુજબ ઉપરોક્ત જગ્યાયેથી કેબલ ચોરી અંગેનો ગુનો દાખલ થયેલ હોય આમ બળેલો વાયર આશરે ૧૨.૬૦૦ કિ.લો જેની આશરે કિ.રૂ-૩૦,000/-નો મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી કરી ઉંઝા પોલીસ સ્ટેશનનો અનડીટેક્ટ ગુન્હો શોધી કાઢી પ્રસંશનીય કામગીરી કરેલ છે. તા.૨૭/૦૭/૨૦૨૬ પકડાયેલ આરોપી- (૧) વાઘેલા(દેવીપુજક) અજયકુમાર નટુભાઇ બાબુભાઇ ધંધો-મજુરી રહે-ઉંઝા ખજુરી ચોક તા-ઉંઝા જિ-મહેસાણા કામગીરીમા રોકાયેલ અધિકારી/કર્મચારી (૧) પી.એસ.આઇ. શ્રી એ.આર.ચૌધરી (૩) અ.પો.કો નયનકુમાર ગોવિંદભાઇ (૫) અ.પો.કો. જયરાજસિંહ વિજયસિંહ (૭) અ.લો.ર મેહુલકુમાર ગુલાબભાઇ (૨) અ.પો.કો જીગ્નેશકુમાર ડાહ્યાભાઇ (૪) અ.પો.કો. દલપુજી રમેશજી (૬) આ.પો.કો કેશાજી બળદેવજી આમ ઉંઝા પો.સ્ટે. વિસ્તારમાંથી થયેલ કેબલ વાયર ચોરીમા ગયેલ મુદામાલ સાથે આરોપીને પકડી પ્રશંસનીય કામગીરી કરેલ છે. (પી.આર.કરેણ) પોલીસ ઈન્સ્પેક્ટર ખેરાલુ પોલીસ સ્ટેશન
અપરાધઉંઝા પો.સ્ટે. વિસ્તારમાંથી થયેલ કેબલ વાયર ચોરીના ગુનામા ચોરીમા ગયેલ મુદામાલ સાથે આરોપીને પકડી કાયદેસર કાર્યવાહી કરતી ખેરાલુ પોલીસ
અકસ્માતમહાદેવપુરા નજીકબ્રાન્ચ કેનાલમાંબે ગાડીઓ ખાબકી જાનહાની ટળી પાંચ લોકો ઈજાગ્રત2026-07-30VAV-THARAD
અકસ્માતઅંબાજી-દાંતા માર્ગ પર ગમખ્વાર અકસ્માત: કાર અને બાઇક વચ્ચે ધડાકાભેર ટક્કર, ૨ દર્શનાર્થીઓના નીપજ્યા મોત2026-07-30BANASKANTHA
અકસ્માતફોટો લાઈન બોડેલી રેલવે ફાટક પર દરરોજ સર્જાતા ટ્રાફિક જામ વચ્ચે પ્રસ્તાવિત ₹50 કરોડના ઓવરબ્રિજનું કામ હજુ શરૂ થઈ શક્યું નથી.2026-07-30CHHOTA UDAIPUR
અકસ્માતઅંજાર - મુન્દ્રા હાઈવે પર ગુંદાલા નજીક ટેન્કર ના ટક્કરથી બાઈક ચાલકનું મોત2026-07-30KACHCHH (KUTCH)
અકસ્માતવિરવાડામાં ટ્રેક્ટર નીચે કચડાયેલા અજગર માટે '૧૯૬૨ કરૂણા એમ્બ્યુલન્સ' દેવદૂત બની: તાત્કાલિક સારવાર આપી બચાવ્યો જીવ2026-07-29SABARKANTHA
અકસ્માતટ્રેક્ટરના પાવડા નીચે કચડાયેલા અજગર માટે '૧૯૬૨ કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ' બની જીવનદાતા. વિરવાડામાં ગંભીર રીતે ઘવાયેલા અજગરને સ્થળ પર જ તાત્કાલિક સારવાર; વન વિભાગ અને કરૂણા ટીમની ઝડપી કામગીરીને ગ્રામજનોએ બિરદાવી2026-07-29SABARKANTHA
અકસ્માતપાલનપુરના ખરોડિયા ત્રણ રસ્તા પાસે બસ-રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત: એક જ પરિવારના ત્રણના મોત, પાંચ ગંભીર ઘાયલ2026-07-29BANASKANTHA
અકસ્માતધનસુરા તાલુકાના સીકા ગામે ઈલેક્ટ્રીક ગીઝર નો કરંટ લાગવાથી મોત... અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં સીકા ગામે.. 28 જુલાઈ 2026.ના રોજ દુર્ઘટના બની હતી.25. વર્ષીય પરીત પ્રવીણભાઈ પ્રજાપતિ .. બાથરૂમમાં ઇલેક્ટ્રીક ગિજર થી કરંટ લાગવાથ. અવસાન થયું છે 2026-07-29ARVALLI
અકસ્માતફોટો લાઈન:ફોટો: નસવાડી તાલુકાના લાવોકોઈ ગામ નજીક મેણ નદી પર આવેલા આશરે 100 મીટર લાંબા પુલની તૂટેલી પેરાફીટ, જેના કારણે વાહનચાલકોના જીવ પર અકસ્માતનું જોખમ ઊભું થયું છે.2026-07-28CHHOTA UDAIPUR
અકસ્માતનવાગઢ ચોકડી નજીક ગોઝારો અકસ્માત: કેમિકલ યુક્ત પાણીના ટેંકરે બાઇકચાલકને અડફેટે લેતા ૨૮ વર્ષીય યુવાનનું સ્થળ પર જ કરુણ મોત2026-07-28RAJKOT
અકસ્માતબોટાદ ના જાણીતા ગૌરક્ષક સામતભાઈ જેબલીયા ને માહિતી મળેલ કે નાગલપર દરવાજા પાસે જીઈબી ના ટીસી ને અડી જવાથી ગાય વાછરડુ મુત્યુ પામ્યા છે.2026-07-28BOTAD
અકસ્માતછારોડી ગેસ પંપ પાસે ગેટ નબર.1 પાસે બસમાં આગ લાગતા અફરાતફરી, સમયસર કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી2026-07-28AHMEDABAD
અકસ્માતસુરત જિલ્લાના પલસાણા તાલુકામાં મુંબઈ-દિલ્હી એક્સપ્રેસવે પર પોલીસની સરકારી બોલેરો ગાડી અકસ્માતનો ભોગ બનતા ચાર પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત એના ગામની સીમમાં બન્યો હતો.2026-07-27SURAT
અકસ્માતકુદરતનો કેર: ધરમપુરના સિંગારમાળ ગામે ભૂસ્ખલને છીનવી લીધું ગરીબોનું આશયાનું, બે પરિવારો ખુલ્લા આકાશ નીચે!2026-07-27VALSAD