શબરી કન્યા છાત્રાલય, વિજયનગર ખાતે દીકરીઓને છત્રીઓનું વિતરણઆદિવાસી સેવા સમિતિ, શામળાજી સંચાલિત શબરી કન્યા છાત્રાલય, વિજયનગર ખાતે નિવાસ કરતી અને હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી 30 દીકરીઓને ચોમાસાની ઋતુ દરમિયાન શાળા જવા-આવવામાં વરસાદથી રક્ષણ મળે તે હેતુથી સાબર સેવા મંડળ પાલ્લા ના સંચાલકશ્રી બી. ટી. નાયી દ્વારા છત્રીઓનું દાન કરવામાં આવ્યું.આ સેવાકીય કાર્યથી દીકરીઓમાં આનંદની લાગણી વ્યાપી હતી. આ પ્રસંગે છાત્રાલયના ગૃહમાતાશ્રીએ દાતાશ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે આવા સેવાભાવી
SABARKANTHA | By Akhand Bharat Team | Published:
શિક્ષણ જગત
શબરી કન્યા છાત્રાલય, વિજયનગર ખાતે દીકરીઓને છત્રીઓનું વિતરણઆદિવાસી સેવા સમિતિ, શામળાજી સંચાલિત શબરી કન્યા છાત્રાલય, વિજયનગર ખાતે નિવાસ કરતી અને હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી 30 દીકરીઓને ચોમાસાની ઋતુ દરમિયાન શાળા જવા-આવવામાં વરસાદથી રક્ષણ મળે તે હેતુથી સાબર સેવા મંડળ પાલ્લા ના સંચાલકશ્રી બી. ટી. નાયી દ્વારા છત્રીઓનું દાન કરવામાં આવ્યું.આ સેવાકીય કાર્યથી દીકરીઓમાં આનંદની લાગણી વ્યાપી હતી. આ પ્રસંગે છાત્રાલયના ગૃહમાતાશ્રીએ દાતાશ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે આવા સેવાભાવી
શબરી કન્યા છાત્રાલય, વિજયનગર ખાતે દીકરીઓને છત્રીઓનું વિતરણ
આદિવાસી સેવા સમિતિ, શામળાજી સંચાલિત શબરી કન્યા છાત્રાલય, વિજયનગર ખાતે નિવાસ કરતી અને હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી 30 દીકરીઓને ચોમાસાની ઋતુ દરમિયાન શાળા જવા-આવવામાં વરસાદથી રક્ષણ મળે તે હેતુથી સાબર સેવા મંડળ પાલ્લા ના સંચાલકશ્રી બી. ટી. નાયી દ્વારા છત્રીઓનું દાન કરવામાં આવ્યું.
આ સેવાકીય કાર્યથી દીકરીઓમાં આનંદની લાગણી વ્યાપી હતી. આ પ્રસંગે છાત્રાલયના ગૃહમાતાશ્રીએ દાતાશ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે આવા સેવાભાવી સહયોગથી દીકરીઓના શિક્ષણ અને સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થાય છે.
આ પ્રસંગે સૌએ દાતાશ્રીના આ સેવાભાવને બિરદાવી તેમના ઉજ્જવળ કાર્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.