પી એમ શ્રી સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલ, ખેરંચામાં તા.29-07-2026ના રોજ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુ વંદના કાર્યક્રમ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો.અતિથિ વિશેષ રૂપે શ્રી વિરેન્દ્રસિંહ રાઠોડ (I/C Principal) અને શ્રી સમરજીત યાદવ(Administrator) અને શ્રી ડીજીનજી (Instractor) ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને યજ્ઞ દ્વારા કરવામાં આવી, ત્યારબાદ મ્યુઝિક શિક્ષક શ્રી અર્જુન પટેલ ગુરુની મહિમાનું ગીત સમૂહગાન રૂપે રજૂ કર્યું હતું.કેડેટ્સે તિલક, અક્ષત, પુષ્પગુચ્છ અને | Akhand Bharat Dainik
પી એમ શ્રી સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલ, ખેરંચામાં તા.29-07-2026ના રોજ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુ વંદના કાર્યક્રમ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો.અતિથિ વિશેષ રૂપે શ્રી વિરેન્દ્રસિંહ રાઠોડ (I/C Principal) અને શ્રી સમરજીત યાદવ(Administrator) અને શ્રી ડીજીનજી (Instractor) ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને યજ્ઞ દ્વારા કરવામાં આવી, ત્યારબાદ મ્યુઝિક શિક્ષક શ્રી અર્જુન પટેલ ગુરુની મહિમાનું ગીત સમૂહગાન રૂપે રજૂ કર્યું હતું.કેડેટ્સે તિલક, અક્ષત, પુષ્પગુચ્છ અને
ARVALLI | By Akhand Bharat Team | Published:
શિક્ષણ જગત
પી એમ શ્રી સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલ, ખેરંચામાં તા.29-07-2026ના રોજ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુ વંદના કાર્યક્રમ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો.અતિથિ વિશેષ રૂપે શ્રી વિરેન્દ્રસિંહ રાઠોડ (I/C Principal) અને શ્રી સમરજીત યાદવ(Administrator) અને શ્રી ડીજીનજી (Instractor) ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને યજ્ઞ દ્વારા કરવામાં આવી, ત્યારબાદ મ્યુઝિક શિક્ષક શ્રી અર્જુન પટેલ ગુરુની મહિમાનું ગીત સમૂહગાન રૂપે રજૂ કર્યું હતું.કેડેટ્સે તિલક, અક્ષત, પુષ્પગુચ્છ અને
પી એમ શ્રી સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલ, ખેરંચામાં તા.29-07-2026ના રોજ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુ વંદના કાર્યક્રમ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો.અતિથિ વિશેષ રૂપે શ્રી વિરેન્દ્રસિંહ રાઠોડ (I/C Principal) અને શ્રી સમરજીત યાદવ(Administrator) અને શ્રી ડીજીનજી (Instractor) ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને યજ્ઞ દ્વારા કરવામાં આવી, ત્યારબાદ મ્યુઝિક શિક્ષક શ્રી અર્જુન પટેલ ગુરુની મહિમાનું ગીત સમૂહગાન રૂપે રજૂ કર્યું હતું.કેડેટ્સે તિલક, અક્ષત, પુષ્પગુચ્છ અને ઉપહારથી અતિથિ વિશેષશ્રીઓ, ગુરુગણ તથા કર્મચારીગણનું પૂજન કર્યું, જેનાથી વાતાવરણ આનંદમય બન્યું.ધોરણ ૧૨ના કેડેટ નવઘણ કોડિયાતર અને શિક્ષક શ્રી અભિજીત શર્માએ ગુરુની મહિમા તેમજ પ્રેરણા આધારિત પ્રકાશ પાડતા પ્રેરક પ્રસંગો સાથે વક્તવ્ય રજૂ કર્યા.આ કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન શ્રી રમેશભાઈ અને દીપકભાઈએ તેમજ કાર્યક્રમનું સંચાલન શ્રી નિખિલ કુમારે કર્યું હતું.આ કાર્યક્રમ ઉત્સાહી વાતાવરણમાં આભાર વિધિ, સંકીર્તન અને મીઠાઈ વિતરણ સાથે સંપન્ન થયો હતો.