*પેટલાદનું રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ*****૧૧મી નેશનલ યોગા સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં દ્વિતીય ક્રમ મેળવનાર હેતાંશી રબારીનું રાજ્ય મંત્રી કમલેશભાઈ પટેલ દ્વારા વિશેષ સન્માન****મધ્યપ્રદેશ યોગા એસોસિએશન દ્વારા મંડસૌર (મધ્યપ્રદેશ) ખાતે આયોજિત ૧૧મી નેશનલ યોગા સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં પેટલાદ સ્થિત શ્રીમતી એસ.આઈ. પટેલ ઈપકોવાલા કોલેજ ઓફ કોમર્સની એસ.વાય.બી.કોમની વિદ્યાર્થીની કુમારી હેતાંશી રાજુભાઈ રબારીએ રાષ્ટ્રીય કક્ષાએ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરીને ગુજરાત સહિત આણંદ જિલ્લાનું અને પેટલાદ પંથકનું નામ રોશન કર્યું
ANAND | By Akhand Bharat Team | Published:
રમતજગત