નવી આંગણવાડી બનાવવા માટે બાળકોના શિક્ષણ માટે | Akhand Bharat Dainik
નવી આંગણવાડી બનાવવા માટે બાળકોના શિક્ષણ માટે
JUNAGADH | By Akhand Bharat Team | Published:
મનોરંજન
નવી આંગણવાડી બનાવવા માટે બાળકોના શિક્ષણ માટે
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના હુસેનાબાદ ગામે બાળકોના શિક્ષણ માટે નવી આંગણવાડી બનાવવા માટે સરપંચ અને ઉપ સરપંચે માંગણી કરેલ હુસેનાબાદ વિસ્તારમાં ઘણા સમય થી જર્જરિત હાલત માં આંગણવાડી હોય તે આંગણવાડી તોડી નાખેલ અને નવી આંગણવાડી બનાવા માટે સરકારમાં માંગણી કરેલ હુસેનાબાદ ગ્રામ વાસીઓ માં ભારે રોસ જોવા મળેલ અને બાળકોનો શિક્ષણ ખરાબ ન થાય તે માટે આંગણવાડી ભાડા પેટે રાખેલ તેમાં બાળકોનો સમાવેશ ન થતો હોવાથી હુસેનાબાદ ગ્રામ વાસીઓ માં ભારે રોસ જોવા મળેલ હતો તેથી સરપંચ અને ઉપ સરપંચે હુસેનાબાદ ગ્રામ વાસીઓ ની રજૂઆત ને ધ્યાને લઈ સરકાર માં તાત્કાલિક નવી આંગણવાડી બનાવવા માંગ કરેલ છે