બ્રેકિંગ ન્યુઝ:-કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓએ ભાજપમાં કેસરિયા કર્યા
DAHOD | By Akhand Bharat Team | Published:
રાજનીતિ
બ્રેકિંગ ન્યુઝ:-કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓએ ભાજપમાં કેસરિયા કર્યા
દાહોદ જિલ્લા ના દેવગઢ બારીયા મા કોંગ્રેસ પાર્ટી ના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટી મા જોડાયા.
આજરોજ ભારતીય જનતા પાર્ટી ની બુથ સમિતિ ની મિટિંગ યોજવવામા આવી. આ મિટિંગ મા હાજર
દેવગઢ બારીયાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી બચુભાઈ ખાબડ સાહેબ, દાહોદ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી અભિષેકભાઈ મેડા, જિલ્લા મહામંત્રી શ્રી મુકેશભાઈ લબાના, નગરપાલિકા પ્રમુખ ધર્મેશભાઈ કલાલ શ્રી મહેશભાઈ બાલવાણી, નગર ભાજપ પ્રમુખ શ્રી અક્ષયભાઈ ભગતાણી, મહામંત્રી શ્રી મુકેશભાઈ જિંગર , ચેતનભાઇ નાથાણી, જીગ્નેશભાઈ પ્રજાપતિ,સંગઠન મંત્રી હરીશ પઢિયાર સહિત સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌ કાર્યકર્તાઓની હાજરીમાં કોંગ્રેસ પાર્ટી ના કાર્યકર્તાઓ ખુબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી મા જોડાયા.
ભારતીય જનતા પાર્ટી ખુબ જંગી બહુમતી થી જીત મેળવે એવી આશા સાથે ભારતીય જનતા પાર્ટી મા ભારત માતા ની જય ના નારા સાથે કેસરિયા ભાજપના ખેસ ધારણ કર્યા.
રિપોર્ટર :-હરીશ પઢિયાર દેવગઢ બારીયા