આંબરડી ગામે મહિલા ને પ્રસૂતિ દુખાવો થતા એમ્બ્યુલન્સ ને કોલ કરતા એમ્બ્યુલશ તો આવી પણ ?
SURENDRANAGAR | By Akhand Bharat Team | Published:
હેલ્થ
આંબરડી ગામે મહિલા ને પ્રસૂતિ દુખાવો થતા એમ્બ્યુલન્સ ને કોલ કરતા એમ્બ્યુલશ તો આવી પણ ?
મહિલા ને પ્રસૂતિ દુખાવો થતા એમ્બ્યુલન્સ કૉલ કરતા આવી પણ આંબરડી ગામ થી આગળ આવેલ પાણી કોજબે જે અત્યારે બનાવેલું છે તે બેઠું નાળુ બનાવેલ સે જે પાણી ના પ્રવાહ વધારે થતા પાણી કોજવે ઉપરથી વધારે પ્રમાણમાં જવાથી એમ્બ્યુલશ ગામથી દૂર એમ્બ્યુલસ રાખવી પડી સે જેથી મહિલા ને ખૂબ તકલીફ પડેલ સે તો સરકાર શ્રી ને આ કોજવે નીચે મોટા પાઈપ અથવા કોજવે ઊંચો બનાવે તેવી માંગ સે