આજ રોજ તા-૨૬/૦૭/૨૦૨૬ નાં રોજ ઝઘડિયા વિધાનસભા નાં નેત્રંગ તાલુકાની બીલોડી તાલુકા પંચાયતની પેટા ચુંટણી
BHARUCH | By Akhand Bharat Team | Published:
રાજનીતિ
આજ રોજ તા-૨૬/૦૭/૨૦૨૬ નાં રોજ ઝઘડિયા વિધાનસભા નાં નેત્રંગ તાલુકાની બીલોડી તાલુકા પંચાયતની પેટા ચુંટણી
આજ રોજ તા-૨૬/૦૭/૨૦૨૬ નાં રોજ ઝઘડિયા વિધાનસભા નાં નેત્રંગ તાલુકાની બીલોડી તાલુકા પંચાયતની પેટા ચુંટણી પ્રચાર અંતર્ગત રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ ઝઘડિયા ધારાસભ્ય શ્રી રિતેશભાઈ વસાવા ધારાસભ્ય શ્રી વાગરા વિધાનસભા અરૂણસિંહ રણા ભરૂચ જિલ્લા સંગઠન મહામંત્રી નરેન્દ્રસિંહ પરમાર પૂર્વ ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદીયા તથા સૌવ કાર્યકર્તા મિત્રો સાથે મળી ભાજપ ઉમેદવારનાં સમર્થનમાં જનસંપર્ક કરી લોકઆશીવાઁદ પ્રાપ્ત કર્યો