Akhand Bharat Dainik - Gujarat News Logo
BREAKING NEWS
whatsapp
વલસાડના અબ્રામા-મોગરાવાડી વિસ્તારના હાઇવેને જોડતા જર્જરિત રસ્તાઓના કાયમી નવીનીકરણ માટે ડૉ. નિરવ પટેલની કલેક્ટરને કડક રજૂઆત. વાહન ચાલકો માટે ખુબજ જોખમી ,વાહન ચલાવતા અકસ્માત સર્જાયો તે માટે જવાબદાર કોણ? માત્ર ખાડા પૂરવાનું કામચલાઉ નાટક બંધ કરી, રસ્તાની જરૂરિયાત મુજબ કાયમી ડામરીકરણ/CC રોડ, ડ્રેનેજ અને યોગ્ય સાઈડ વર્ક માટે ટેકનિકલ અંદાજ તૈયાર કરાય.-ડો.નિરવ ભુલાભાઇ પટેલ.વલસાડ શહેરના અબ્રામા અને મોગરાવાડી વિસ્તારને જોડતા તેમજ નેશનલ હાઈવે સાથે સીધું | Akhand Bharat Dainik