ઝઘડિયાની વાલિયા ચોકડી પાસે હાઈવા ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત | Akhand Bharat Dainik
ઝઘડિયાની વાલિયા ચોકડી પાસે હાઈવા ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત
BHARUCH | By Akhand Bharat Team | Published:
અકસ્માત
ઝઘડિયાની વાલિયા ચોકડી પાસે હાઈવા ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત
ઝઘડિયાની વાલિયા ચોકડી પાસે હાઈવા ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત
ઝઘડિયા: ઝઘડિયાની વાલિયા ચોકડી પાસે હાઈવા ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.
સ્થાનિકોમાં ચર્ચા મુજબ, સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જોડાતા માર્ગ સહિત ઝઘડિયા વિસ્તારમાં રસ્તાની ખરાબ હાલતને કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાની સ્થિતિને લઈને અગાઉ પણ અકસ્માતની ઘટનાઓ સામે આવી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
ખરાબ રસ્તાઓના કારણે આમ જનતાને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે, ત્યારે સંબંધિત તંત્ર દ્વારા માર્ગની સ્થિતિનું તાત્કાલિક નિરીક્ષણ કરી જરૂરી સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.