નડિયાદ ના કોકરણ રોડ પર આજે સાવરે ના 9 વાગે બનેલ એક અકસ્માત બનાવ માં પરિવારના એક જુવાન જોધ આસ્થાસ્પદ દીકરાનું મોત નીપજ્યું છે યુવાન બાઈક લઈને નોકરીએ જતો હતો દરમિયાન એસ.ટી.ની ટક્કર યુવાન એસટી નીચે પડકાતા એસટી ફરી વળતા યુવકનું મોત નીપજ્યું હતું બનાવને પગલે એસટી ડ્રાઇવર અને કંડકટર સ્થળ પરથી ભાગી ગયા હતા નડિયાદના જગદંબાનગર સોસાયટીમાં રહેતા ચેતક ગોવિંદભાઈ તળપદા સવારના 09:00 વાગે અર સમા ઘરેથી પોતાની નોકરી સ્થળે અમરકાર પ્રા..લિ.. માં જઈ રહ્યા હતા દરમિયાન કોકરણ મંદિર નજીક એક એસ.ટી ની પાછળ બાઈક ચાલકને અકસ્માત નડ્યો હતો બનાવની પગલે લોકોના ટોળા જોવા ઉમટી પડ્યા હતા અને ઈજાગસ્ત યુવાનને તેમની કંપનીનો યુનિફોર્મ પહેલો હતો જેથી ચેતક તળપદા બનાવ સ્થળ પહોંચ્યા હતા. સ્થાનિકો જણાવ્યું હતું કે યુવક બાઈક લઈને જતો હતો ત્યારે કદાચ ઓવરટેક કરવા જતા અથવા કોઈ કારણસર એસટી બસના ખાલી સાઇડ ની ટાયર નીચે આવી ગયો હતો..