વીજળી પડતા વડાલા ગામના ખેડૂત પુત્ર નો મોત | Akhand Bharat Dainik
વીજળી પડતા વડાલા ગામના ખેડૂત પુત્ર નો મોત
GIR SOMNATH | By Akhand Bharat Team | Published:
અકસ્માત
વીજળી પડતા વડાલા ગામના ખેડૂત પુત્ર નો મોત
વાત કરવા માં આવે તો આજ રોજ તાલાલા તાલુકા ના વડાલા ગામે અચાનક ખૂબ કડાકા ફડાકા અને વીજળી ના ચમાકાર અને ખૂબ પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો આકાશ માંથી આવતા કડાકા અને વીજળી થી આખુ ગામ સ્થબ થઈ ગયું હતું વીજળી અને કડાકા એવા જોરદાર હતો ke કોલો ગભરાય ગયા હતા
આવા અર્સા માં વડાલા ગામ ના ખેડૂત ખાતર ના યુવાન પુત્ર જેમનું નામ કેસર ભાઈ ઇભારમ ભાઈ સમા હતું તે પોતે પોતાની વાડીયે થી પોતાની ભેંસો લય ગામ તરફ આવતો હતો ગામ તરફ આવતા વડાલા આવેલ ગેબીશા બાપુ ની દરગાહ ના ગ્રાવન્ડ પાસે પહોંચાતા આકાશ માંથી જોરદાર અવાજ આવીયો હતો અને વીજળી પડી હતી આ વીજળી આ યુવાન ઉપર પડતા તે તીયાજ પડીગયો હતો ગામ જનો ને જાન થતા તાત્કાલિ સ્થળ ઉપર પહોંચી ને 108 ને જાન કરી તાત્કાલિ તાલાલા સરકારી હોસ્પિટલ માં લય ગયા હતા તિયાં હાજર રહેલ તબીબે તપાસ કરી આ યુવાન ને મૂર્ત જાહેર કરીયો હતો તાત્કાલિ તેમનું પી એમ કરી લાસ ને તેમના પરિવાર ને સોંપી હતી
ઘટના ની જાન થતા સબન્ધીત અધિકારી જેમકે પોલીસ તાલુકા વિકાસ અધિકારી સરકારી હોસ્પિટલ દોડી આવિયા હતા અને વિકાસ અધિકારીયે પોતાની ટિમ મોકલી જરૂરી કાર્યવાહી કરી હતી
યુવાન ના મરણ ના સમાચાર વાયુ વેગે તાલુકા અને વડાલા ગામમાં ફેલાય જતા તમામ સમાજ ના આગેવાનો સ્થળ ઉપરદોડી આવિયા હતા
યુવાન ના મરણ ના સમાચાર તેમના પરિવાર ને મળતા તેમના પરિવાર ઉપર દુઃખ નો આભ ફાટીયો હતો કારણે કે મુત્યુ પામેલ કેસર ભાઈ તેમના પિતા નો માત્ર એકજ પુત્ર હતો મરણ પામનાર કેસર ભાઈ ની ઉંમર 40 વર્ષ ની અતિ અને પોતે વિવાહિત હતા તમને ને સન્તાનો પણ છે
નાના એવા વડાલા ગામ માં ખૂબ સારી જબી ધરાવતા કેસર ભાઈ ના મોત ના સમાચાર મળતા ગામ લોકો તેમના ઘરે તેમના પરિવાર ને આશ્વાસન આપવા પહોંચી વડિયા હતા
આજુબાજુ ના દરેક કોમના આગેવાનો મરનાર ના પિતા શ્રી ને હિંમત આપવા તેમના ઘરે પોચીયા હતા
રિપોર્ટર અયુબ ખાનાની તાલાલા થી અખંડ ભારત નિયુજ