અમારા ટુંડાલી ગામ મોં ગામ પંચાયત ની નાણાં પાચ ગૅરન્ડ મોં થી 8 લાક નું કામ કરેલું છે અને 12 લક નું કામ બતાવેલ છે 4 લક ના ખોટા બીલો બનાવી ને GST વગર ના બીલો મૂકી વાવચાર ઉપર પેસા ઉપાડેલા છે એની અંદર સરપંચ તલાટી અને કોન્ટ્રાક્ટ ૩ જન મળેલ છે અને અમારા ગામ મો કોયી મરગા ફોર્મ બવેલ નતી અને 1.80000 રૂપિયા ઉપડી લીધા છે અને 1 આગળવાડીનું કામ કરેલ છે 3 આગળ વાડી બતાવેલ છે જે નકલ સામેલ છે