Akhand Bharat Dainik - Gujarat News Logo
BREAKING NEWS
whatsapp
*“સ્વસ્થ સાબરકાંઠા– વ્યસનમુક્ત સાબરકાંઠા”ના સંકલ્પ સાથે તમાકુ નિયંત્રણ અભિયાન**તમાકુ નિયંત્રણ અધિનિયમ હેઠળ ૧૪ સ્થળે કાર્યવાહી કરી રૂ. ૨,૩૦૦નો દંડ વસૂલાયો* સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારીશ્રીની સૂચના તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા તમાકુ નિયંત્રણ કક્ષ દ્વારા હિંમતનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં પાનના ગલ્લા અને તમાકુ વેચાણ કેન્દ્રો પર ચકાસણી હાથ ધરવામાં આવી હતી.તમાકુ નિયંત્રણ અધિનિયમની કલમ-૬ અંતર્ગત ૧૮ વર્ષથી ઓછી વયના બાળકોને તમાકુની બનાવટોનું વેચા | Akhand Bharat Dainik