સરસ્વતી તાલુકામાં આજે વરસાદ ને મહેર કરી ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ઉભા પાકને જીવનદાન મળ્યું | Akhand Bharat Dainik
સરસ્વતી તાલુકામાં આજે વરસાદ ને મહેર કરી ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ઉભા પાકને જીવનદાન મળ્યું
PATAN | By Akhand Bharat Team | Published:
હવામાન
સરસ્વતી તાલુકામાં આજે વરસાદ ને મહેર કરી ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ઉભા પાકને જીવનદાન મળ્યું
સરસ્વતી તાલુકામાં આજે 14 સપ્ટેમ્બર ના રોજ વાતાવરણમાં પલટો આવ્યો વીજળીના ચમકારા ચમકારા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો વાતાવરણમાં ઠંડક પ્રસરી ખેડૂતોમાં આનંદની લાગણી સવાઈ આનંદ થયો