શ્રી બળિયાદેવ હાઈસ્કૂલ પોર માં QDC કક્ષા ની વકતૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું | Akhand Bharat Dainik
શ્રી બળિયાદેવ હાઈસ્કૂલ પોર માં QDC કક્ષા ની વકતૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું
VADODARA | By Akhand Bharat Team | Published:
શિક્ષણ જગત
શ્રી બળિયાદેવ હાઈસ્કૂલ પોર માં QDC કક્ષા ની વકતૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું
શ્રી બળિયાદેવ હાઈસ્કૂલ પોર માં QDC કક્ષા ની વિકસિત ભારત 2047 અંતર્ગત વકતૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું QDC માં સમાવિષ્ટ વિવિધ શાળા ઓ ના માધ્યમિક ઉચત્તરમાધ્યમિક વિભાગ ના કુલ 8વિધાર્થીઓ એ ભાગ લઈ વિકસિત ભારત ની કલ્પના ને વકતૃત્વ સ્પર્ધા ના માધ્યમ થી રજૂ કરી હતી માધ્યમિક વિભાગ માં પ્રથમ ક્રમે પાવરા જીગ્નેશ મહેશભાઈ દ્રિતીય ક્રમે ચૌહાણ ખુશી રણજીતસિંહ, તૃતીય ક્રમે વણકર નિશાબેન નારણભાઈ અને ઉચત્તરમાધ્યમિક વિભાગ માં પ્રથમ ક્રમે પરમાર આશા રતિલાલ, દ્રિતિય ક્રમે સિંધી કુલસુમ ઈમરાન ભાઈ અને તૃતીય ક્રમે મલેક સિમરન શાહિદ ભાઈ રહ્યા હતા તમામ સ્પર્ધકો અને વિજેતા વિધાર્થીઓ ને QDC કન્વીનર - અને શાળા ના આચાર્ય દ્વારા અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા વિજેતા વિધાર્થીઓ SVS કક્ષા ની સ્પર્ધા માં ભાગ લેશે