રોડ તથા ગટર લાઈન ના પ્રશ્નોના વિકલ્પ માટે | Akhand Bharat Dainik
રોડ તથા ગટર લાઈન ના પ્રશ્નોના વિકલ્પ માટે
SABARKANTHA | By Akhand Bharat Team | Published:
વ્યાપાર
રોડ તથા ગટર લાઈન ના પ્રશ્નોના વિકલ્પ માટે
તારીખ 7 9 2026 ના રોજ હિંમતનગર મા મેન ગણાતા રોડ ગાંધી રોડ થી મેન બજાર ના વેપારી ભાઈ ઓ એ ગટર લાઈન તથા અન્ય બીજા પ્રશ્નોના નિકાલ માટે તમામે તમામ વેપારી ભાઈઓએ પોતાનો ધંધો બંધ રાખીને પ્રશ્નોનો નિકાલ જલ્દી થી જલ્દી આવે એ માટે તમામે તમામ વેપારીઓએ મોટી રેલી કાઢીને નગરપાલિકામાં જઇને આવેદનપત્ર આપ્યું