નલિયા CHC માંથી રિફર થયેલ હાયરિસ્ક માતા જેમને જી.કે જનરલ ભુજ હોસ્પિટલ લઈ જતા એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતિ કરાવી
KACHCHH (KUTCH) | By Akhand Bharat Team | Published:
હેલ્થ
નલિયા CHC માંથી રિફર થયેલ હાયરિસ્ક માતા જેમને જી.કે જનરલ ભુજ હોસ્પિટલ લઈ જતા એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતિ કરાવી
નલિયા CHC માંથી રિફર થયેલ હાયરિસ્ક માતા જેમને જી.કે જનરલ ભુજ હોસ્પિટલ લઈ જતા એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતિ કરાવી
પાયલોટ . ચેતન ઠાકોર . ઈ.એમ. ટી. લાલુભા ડાભી બને પોતાની સૂજબુજ અને ૧૦૮દ્વારા આપવામાં આવેલી તાલીમ ના અનુભવના આધારે માતાને નોર્મલ ડિલેવરી કરાવી,
ગુજરાત સરકાર દ્વારા ચાલવામાં આવતી 108 સેવા જેમના કચ્છ જિલ્લા ના પ્રોગ્રામ મેનેજર ડૉ.ભવર પ્રજાપતિ સાહેબ અને ઈ . એમ.ઈ.જબર સિંહ રાજપૂત ના માર્ગ દર્શન હેઠળ માં ૧૦૮ એમ્બ્યુલન્સની સેવા માં જેમાં સગર્ભા મહિલાઓ માટે ખાસ ઉપયોગી બની છે. તેમાં અનેક મહિલાઓની પ્રસુતિ પણ ૧૦૮ એમ્બ્યુલન્સ માં થઈ રહી છે.
દર્દી. સીજુ વનિતા બેન રતિલાલ ભાઈ.
રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ