મુન્દ્રામાં અંગ્રેજી દારૂ સાથે "મોટા રાજુ" ને LCB એ ઝડપી લીધો | Akhand Bharat Dainik
મુન્દ્રામાં અંગ્રેજી દારૂ સાથે "મોટા રાજુ" ને LCB એ ઝડપી લીધો
KACHCHH (KUTCH) | By Akhand Bharat Team | Published:
અપરાધ
મુન્દ્રામાં અંગ્રેજી દારૂ સાથે "મોટા રાજુ" ને LCB એ ઝડપી લીધો
ગુંસાઈ ચેતનપુરી (ગૌસ્વામી રિતેશપુરી) મુન્દ્રા :- પશ્ચિમ કચ્છ જિલ્લામાં વિદેશી દારૂ ગેરકાયદેસર મંગાવી વેચનારા ને LCB સ્ટાફ ના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એ.એસ.આઈ પ્રદ્યુમનસિંહ ગોહિલ ના ઓને ખાનગી રાહે બાતમી હકીકત મળી હતી તે દરમિયાન કે રાજેન્દ્રસિંહ ઉર્ફે 'મોટા રાજુ' ભીખુભા જાડેજા ને રહેવાસી મહાવીર નગર બારોઈ રોડ મુન્દ્રા વાળા એ બારોઈ ગામમાં આવેલી જૈન સેનીટેરિયમ સામે આવેલા ખંડેર પડેલા વરંડામાં ભારતીય અને વિદેશી દારૂનો જથ્થો ઘેર કાયદેસર રીતે રાખે છે જે હકીકત આધારે તપાસ કરતા ભારતીય બનાવટની 398 અંગ્રેજી દારૂની બોટલો મળી આવી હતી જે કાયદેસરની કાર્યવાહી કરી મુન્દ્રા પોલીસ સ્ટેશન માં ગુનો રજીસ્ટર કરી તમામ મુદ્દા માલ જપ્ત કર્યો હતો