Akhand Bharat Dainik - Gujarat News Logo
BREAKING NEWS
whatsapp
મહીસાગર જિલ્લામાં 'ECCE & Early Stimulation પોષણ ઉત્સવ'ની ઉત્સાહભેર ઉજવણીમહીસાગર જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ શિક્ષણ વિભાગના સંકલનમાં આજરોજ તા. ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે 'ECCE & Early Stimulation પોષણ ઉત્સવ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની આંગણવાડીઓમાં નીચે મુજબની પ્રવૃત્તિઓનું સઘન અમલીકરણ કરવામાં આવ્યું:ઇસીસીઈ સેશન: નાના બાળકો માટે વાર્તા, પપેટ શો, અભિનય ગીતો અને આક | Akhand Bharat Dainik